IPL ક્રિકેટમાં પ્લેઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે. એલિમિનેટર રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સ આવતીકાલે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. સ્પર્ધાની ફાઇનલ ત્રીજી જૂને અમદાવાદમાં રમાશે.
Site Admin | મે 29, 2025 8:38 એ એમ (AM)
IPL ક્રિકેટમાં પ્લેઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે
