ઇંડિયન પ્રીમિયર લીગ -IPL T20 ક્રિકેટમાં, આજે હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે.
આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ત્રણ મેચમાંથી બે જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા જ્યારે એક જીત સાથે હૈદરાબાદની ટીમ ટેબલમાં સૌથી નીચે છે.
Site Admin | એપ્રિલ 6, 2025 2:05 પી એમ(PM)
IPL T20 ક્રિકેટમાં આજે બે મેચ રમાશે.
