IPL ક્રિકેટમાં,આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે લખનૌમાં મેચ રમાશે.
ગઈકાલે રાત્રે IPL ક્રિકેટમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું. ૨૦૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા હૈદરાબાદ ૧૬ ઓવર અને ૪ બોલમાં ૧૨૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેને સૌથી વધુ 33 રન બનાવ્યા. કોલકાતા તરફથી વૈભવ અરોરાએ ત્રણ વિકેટ લીધી. તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા
Site Admin | એપ્રિલ 4, 2025 8:33 એ એમ (AM)
IPL ક્રિકેટમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું
