ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 3, 2025 1:59 પી એમ(PM)

printer

IPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે સાંજે સુપર કિંગ્સ સામે ટકરાશે

IPL ક્રિકેટમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ રાત્રે 07:30 વાગ્યે શરૂ થવાની છે.
ગઈકાલે યજમાન ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચ્યુ હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ