IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
જ્યારે ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે, સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે 162 રન બનાવ્યા હતા. 163 રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18 ઓવર અને એક બોલમાં છ વિકેટે 166 રન બનાવ્યા.
Site Admin | એપ્રિલ 18, 2025 1:41 પી એમ(PM)
IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે
