ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 29, 2025 1:21 પી એમ(PM)

printer

IPLમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મુકાબલો

IPLમાં આજે દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે. આ મેચ દિલ્હીમાં સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે.
જ્યારે ગઈકાલે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે રાજસ્થાનને 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે રાજસ્થાને સોળમી ઓવરમાં 212 રન બનાવીને સરળતાથી પ્રાપ્ત કર્યો હતો. રાજસ્થાન માટે, વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં સદી ફટકારી હતી અને યશસ્વી જયસ્વાલે અણનમ 70 રન બનાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ