IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે.
રાજસ્થાન રોયલ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે બપોરે 3:30 વાગ્યે સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર ખાતે થશે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે સાંજે 7:30 વાગ્યે અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી ખાતે થશે.
Site Admin | મે 18, 2025 2:08 પી એમ(PM)
IPLમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો.
