જાન્યુઆરી 16, 2026 9:27 એ એમ (AM)

printer

IMF એ કહ્યું કે ભારત વૈશ્વિક અર્થતંત્ર માટે એક મુખ્ય વૃદ્ધિ એન્જિન

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ કહ્યું કે ભારત વૈશ્વિક અર્થતંત્ર માટે એક મુખ્ય વૃદ્ધિ એન્જિન છે. ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ અપેક્ષા કરતા વધુ મજબૂત રહ્યો છે. એક પત્રકાર પરિષદને સંબોધતા, IMFના ડિરેક્ટર, જુલી કોઝેકે જણાવ્યું કે, ભારતનો વિકાસમાં મોટાભાગે મજબૂત સ્થાનિક વપરાશને આધારિત રહ્યો છે.