IIMA ના ફેકલ્ટી સભ્ય પ્રોફેસર રાજેશ ચંદવાણીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ગઇકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) ના ફેકલ્ટી સભ્ય પ્રોફેસર રાજેશ ચંદવાણીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને વર્ષ 2023 માટે શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મનો પુરસ્કાર જીતનાર ફિલ્મ ‘ગોડ, વલ્ચર્સ એન્ડ હ્યુમન’ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 10:49 એ એમ (AM)
IIMAના ફેકલ્ટી સભ્ય પ્રોફેસર રાજેશ ચંદવાણીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
