ICC મેન્સ T20I પ્લેયર રેન્કિંગમાં ભારતના ખેલાડી હાર્દિક પંડયાએ સમગ્ર વિશ્વમાં ઓલરાઉન્ડર તરીકે ફરીથી પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. જ્યારે બેટ્સમેનોમાં ભારતના તિલક વર્મા ત્રીજું અને સૂર્યકુમાર યાદવ ચોથું સ્થાન મેળવતા ટોચના દસ ખેલાડીઓમાં સામેલ થયા છે. બોલરોમાં અર્શદીપ સિંહ, એન રવિ બિશ્નોઈ પણ ટોપ 10ની યાદીમાં સામેલ થઈ ગયા છે. અર્શદીપ નવમા સ્થાને જ્યારે રવિ આઠમા સ્થાને છે.
Site Admin | નવેમ્બર 21, 2024 3:12 પી એમ(PM)
ICC મેન્સ T20I પ્લેયર રેન્કિંગમાં ભારતના ખેલાડી હાર્દિક પંડયાએ સમગ્ર વિશ્વમાં ઓલરાઉન્ડર તરીકે ફરીથી પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે
