ICC મહિલા ODI ક્રિકેટ વિશ્વ કપમાં, ભારત આજે બીજી મેચમાં પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમની કમાન હરમનપ્રિત કૌરે સંભાળી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે.
Site Admin | ઓક્ટોબર 5, 2025 2:08 પી એમ(PM)
ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં, આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
