ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 30, 2025 7:30 પી એમ(PM)

printer

ICC મહિલા એક દિવસીય વિશ્વ કપની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 339 રનનો લક્ષ્યાંક આપ્યો

ICC મહિલા એક દિવસીય વિશ્વ કપની બીજી બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 339 રનનો લક્ષ્યાંક આપ્યો છે. નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 338 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના ફીબી લિચફિલ્ડે શાનદાર સદી નોંધવતા 119, એલિસ પેરીએ 77 અને એશ્લે ગાર્ડનરે 63 રન બનાવ્યા. ભારત તરફથી શ્રી ચારણી અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી. આજની મેચની વિજેતા ટીમ રવિવારે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.