આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. દુબઈમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની બધી મેચ જીતી છે. ભારતે ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું.
Site Admin | માર્ચ 9, 2025 9:56 એ એમ (AM)
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની ફાઇનલમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ.
