ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, ભારત આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમશે. બાંગ્લાદેશ સામેની જીત સાથે શરૂઆત કર્યા બાદ ભારત ઉત્સાહિત છે, જ્યારે ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચ હાર્યા બાદ પાકિસ્તાન દબાણ હેઠળ છે. છેલ્લા દાયકામાં, ખાસ કરીને વર્ષ 2015થી, ભારતીય ટીમ પાકિસ્તાન સામે માત્ર એક જ મેચ હારી છે, જ્યારે સાત જીતી છે અને એક મેચ ડ્રો કરી છે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 10:55 એ એમ (AM) | ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાશે.