ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 2:57 પી એમ(PM) | ICC ચેમ્પિયન્સ ટ્રોફી

printer

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનના કરાચીમાં નેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે અઢી વાગ્યે મેચ શરૂ થશે.
ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ Aમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને વિજયી આરંભ કર્યો છે. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી, મોહમ્મદ શમીએ 5, હર્ષિત રાણાએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. શુબમન ગિલે અણનમ 101 રન કરતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ