ફેબ્રુવારી 28, 2025 9:54 એ એમ (AM)

printer

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. આ મેચ લાહોરમાં ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે રમાશે. ગઈકાલે, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સતત વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.29 વર્ષમાં પહેલી વાર ICC ટુર્નામેન્ટનું આયોજન કરતા, પાકિસ્તાને આમ એક પણ વિજય નોંધાવ્યા વિના પોતાના અભિયાનનો અંત કર્યો. બાંગ્લાદેશે પણ જીત વિના પોતાની સફરનો અંત કર્યો.