ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 2, 2025 9:06 એ એમ (AM) | ICC અંડર-19 મહિલા T20

printer

ICC અંડર-19 મહિલા T20 વિશ્વકપની ફાઇનલમાં આજે મલેશિયાના કુઆલાલંપુરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.

ICC અંડર-19 મહિલા T20 વિશ્વકપની ફાઇનલમાં આજે મલેશિયાના કુઆલાલંપુરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે બાર વાગ્યે શરૂ થશે. ભારતે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 9 વિકેટે પરાજય આપ્યો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.