ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 7:34 એ એમ (AM)

printer

ICCએ U-19 પુરુષ ક્રિકેટ વિશ્વ કપ 2026 માટેનું સમયપત્રક જાહેર કર્યું

ક્રિકેટમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ-ICCએ ICC U-19 પુરુષ ક્રિકેટ વિશ્વ કપ 2026 માટેનું મેચ સમયપત્રક જાહેર કર્યું છે, જે 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. 41 મેચોમાં 16 ટીમો ભાગ લેશે. 6 ફેબ્રુઆરીએ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ રમાશે.પ્રારંભિક દિવસે ભારતનો મુકાબલો યુએસએ સામે, ઝિમ્બાબ્વેનો મુકાબલો સ્કોટલેન્ડ સામે અને તાંઝાનિયાનો મુકાબલો વેસ્ટ ઇન્ડીઝ સામે થશે. આ સ્પર્ધા ઝિમ્બાબ્વે અને નામિબિયાના પાંચ સ્થળોએ રમાશે.