ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મૅચ રમાઈ રહી છે. લખનઉના ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. હાલ, દિલ્હી તમામ પૉઈન્ટ ટેબલમાં બીજા અને લખનઉ પાંચમા સ્થાન પર છે.
Site Admin | એપ્રિલ 22, 2025 7:59 પી એમ(PM)
I.P.L. માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી.
