પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ અને 22મી સપ્ટેમ્બરથી શરૂ કરાયેલ GST બચત ઉત્સવ, સમાજના તમામ વર્ગના લોકોને લાભ આપી રહ્યો છે. ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં GSTમાં ઘટાડો થતાં લોકો સરકારનો આભાર માની રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 3:34 પી એમ(PM)
GST બચત ઉત્સવ, સમાજના તમામ વર્ગના લોકોને આપી રહ્યો છે લાભ…
