સરકારે GST દરોમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેનાથી સેવા અને પર્યટન ક્ષેત્રના સામાન્ય લોકોને રાહત મળશે. જીમ, સલૂન, બાર્બર અને યોગ સેવાઓ પર હવે 18% ને બદલે ફક્ત 5% GST લાગશે.
આ નિર્ણયથી આ સેવાઓ સસ્તી અને સુલભ બનશે. નવા GST દરોનું સ્વાગત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જીમ, સલૂન અને યોગ સેવાઓ પરના કરમાં ઘટાડાથી યુવાનોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે ઉત્સાહ વધશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 9:26 એ એમ (AM)
GST દરોમાં મોટો ઘટાડાના કારણે સેવા અને પર્યટન ક્ષેત્રના સામાન્ય લોકોને રાહત મળશે
