ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 24, 2025 7:45 પી એમ(PM)

printer

GST વિભાગે કપડાના વેપારીઓ સામે કાર્યવાહી કરી અંદાજે એક કરોડ 48 લાખની કરચોરી પકડી

રાજ્ય GST- વસ્તુ અને સેવા કર વિભાગે તૈયાર કપડાંના વેપારીઓ પર કાર્યવાહી કરી એક કરોડ 48 લાખ રૂપિયાની કરચોરી પકડી છે. સત્તાવાર યાદી મુજબ, GST વિભાગે ગત 21 મૅ-એ મહેસાણા, પાલનપુર અને અમદાવાદના મળી એકસાથે પંદર કપડાંના વેપારીઓ સામે GST ચોરી બદલ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આ વેપારીઓ ગેરરીતિ કરતા હોવાનું સામે આવતા એક કરોડ 48 લાખ રૂપિયાની કરચોરી મળી આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ