ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2025 8:57 એ એમ (AM)

printer

GSRTC દ્વારા દિવાળીના તહેવારમાં એક હજાર 600 જેટલી વધારાની બસનું સંચાલન કરાશે

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- GSRTC દ્વારા દિવાળીના તહેવારમાં સુરતથી એક હજાર 600 જેટલી વધારાની બસનું સંચાલન કરાશે. 16 થી 19 ઑક્ટોબર સુધી સાંજે ચારથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસ ઉપડશે, તેમ વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું