શૈક્ષણિક વર્ષ 2025-26 માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ દ્વારા પહેલા તબક્કાના પહેલા ભાગની પ્રવેશ કામગીરી હેઠળ પ્રવેશ નિશ્ચિત કરાયા છે. અત્યાર સુધીમાં 61 હજાર 540 વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિત કર્યો છે. આ તબક્કાના આગામી 3 ભાગ હેઠળ આગળની પ્રવેશ કામગીરી હાથ ધરાશે. જયારે આવતીકાલથી પ્રવેશ માટેનો બીજો તબક્કો શરૂ થશે.
Site Admin | જૂન 2, 2025 9:32 એ એમ (AM)
GCAS પોર્ટલ મારફતે પ્રથમ તબક્કામાં સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં 61 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિત કર્યો
