FIDE મહિલા ચેસ વિશ્વ કપની ફાઇનલમાં કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચેનો પહેલો મુકાબલો ડ્રોમાં સમાપ્ત થયો. જ્યોર્જિયાના બાટુમીમાં યોજાયેલી આ સ્પર્ધામાં ડ્રો પછી, બંને ખેલાડીઓને અડધા પોઈન્ટ મળ્યા. ફાઇનલનો બીજો મુકાબલો આજે રમાશે.આ મેચ ભારતમાં મહિલા ચેસ માટે એક મોટી તક છે, જેમાં વિજેતા અને રનર-અપ બંને ભારતીય ખેલાડીઓ હશે.
Site Admin | જુલાઇ 27, 2025 9:23 એ એમ (AM)
FIDE મહિલા ચેસ વિશ્વ કપની ફાઇનલમાં કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચેનો પહેલો મુકાબલો ડ્રોમાં સમાપ્ત
