નવેમ્બર 13, 2025 9:14 એ એમ (AM)

printer

FIDE ચેસ વિશ્વ કપમાં, ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસી, આર પ્રજ્ઞાનંધા અને પેન્ટલા હરિકૃષ્ણ આજે ગોવામાં રાઉન્ડ-4 ટાઇ-બ્રેક રમશે

FIDE ચેસ વિશ્વ કપમાં, ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગાઇસી, આર પ્રજ્ઞાનંધા  અને પેન્ટલા હરિકૃષ્ણ આજે ગોવામાં રાઉન્ડ-4ટાઇ-બ્રેક રમશે. આ મુકાબલો બપોરે 3 વાગ્યે શરૂ થશે. અગાઉ, અર્જુને હંગેરીના પીટર લેકો સામે સારીસ્પર્ધાત્મક ડ્રો રમી હતી,જ્યારે પ્રજ્ઞાનંધે રશિયાના ડેનિલડુબોવ સામે ડ્રો રમી હતી. તેવી જ રીતે, હરિકૃષ્ણેએક પ્યાદામાં ભૂલ કરી હતી અને પોતાને થોડી મુશ્કેલીમાં મુકી હતી, પરંતુ સ્વીડનના નિલ્સ ગ્રાન્ડેલિયસસામે ડ્રો રમીને બચી જવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ, પ્રણવ વેંકટેશ નોડિરબેક યાકુબ્બોએવદ્વારા બહાર થઈ ગયો, જ્યારે લીમ ક્વાંગ લે કાર્તિકવેંકટરામનને બહાર કરી દીધો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.