ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન -GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર DySO- વર્ગ -3 પ્રિલિમ્સ 2023 નું પરિણામ 18 માર્ચનાં રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતુ. DySO ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો તે જ યથાવત રહેશે. જાહેરાત ક્રમાંક 42/2023-24 DySO પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. 28 ઓગસ્ટથી આ પરીક્ષા શરૂ થવાની હતી જેનો આગામી કાર્યક્રમ થોડા દિવસ બાદ જાહેર કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:05 એ એમ (AM)
DYSO/નાયબ મામલતદારની વર્ગ-3 મુખ્ય પરીક્ષા મોકૂફ
