DNAની કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગિય વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે.

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગિય વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટમાં સ્વર્ગિય વિજય રૂપાણીની અંતિમ ક્રિયાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના પારસ સોસાયટી સ્થિત નિવાસસ્થાને એકઠા થઈ રહ્યા છે.