ઓગસ્ટ 13, 2025 10:00 એ એમ (AM)

printer

D.G.P. કપ 2025-26 અંતર્ગત યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં જૂનાગઢમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પા કટારીયાએ બે ચંદ્રક જીત્યા

DGP કપ 2025-26 અંતર્ગત યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પા કટારીયાએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં તેમણે ડ્યૂટી મીટ સ્પર્ધામાં 1500 મીટર દોડમાં રજત ચંદ્રક જીત્યો છે. જ્યારે 3 હજાર મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.