નવેમ્બર 6, 2025 7:19 પી એમ(PM)

printer

CID ક્રાઈમે ગુજરાત સહિત પાંચ રાજ્યમાં ડિજિટલ ધરપકડથી 11 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી

ગુનાહિત તપાસ વિભાગ- C.I.D. ક્રાઈમના સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રએ ગુજરાત સહિત પાંચ રાજ્યમાં ડિજિટલ ધરપકડ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ સરકારી સંસ્થાઓના નામે નાગરિકો પાસેથી 11 કરોડ 42 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી કરી હોવાનું જણાયું છે. આરોપીઓ કેન્દ્ર સરકારની સંસ્થાઓના નામે લોકોની ડિજિટલ ધરપકડ અને છેતરપિંડી કરતા હતા તેમ સૅન્ટર ઑફ ઍક્સલૅન્સના S.P. ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.