સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓની સુધારેલી તારીખો જાહેર કરી છે.
CBSE ના જણાવ્યા અનુસાર, ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા, 11 માર્ચે યોજાશે, જે અગાઉ આગામી વર્ષની 3 માર્ચે યોજાવાની હતી, જ્યારે ધોરણ 12 ની પરીક્ષાની તારીખ 10 એપ્રિલ કરવામાં આવી છે, જે 3 માર્ચ, 2026 ના રોજ યોજાવાની હતી.
બોર્ડે જણાવ્યું કે વહીવટી કારણોસર તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 31, 2025 2:31 પી એમ(PM)
CBSEની સુધારેલી તારીખો જાહેર, ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચ અને 12 ની પરીક્ષા 10 એપ્રિલના લેવાશે