ઉત્તરાખંડ

માર્ચ 1, 2025 1:54 પી એમ(PM) માર્ચ 1, 2025 1:54 પી એમ(PM)

views 23

ઉતરાખંડમાં હિમસ્ખલન બાદ બચાવ કામગીરી તીવ્ર બનાવાઈ– 47 કામદારોને બચાવી લેવાયા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામ નજીક થયેલા ભારે હિમસ્ખલન બાદ બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. કુલ 55 કામદારો બરફ નીચે ફસાયા હતા, જેમાંથી 47 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના આઠ કામદારોને શોધવાના પ્રયાસો ચાલુ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી જોશીમઠ જઈ બચાવ કામગ...

ડિસેમ્બર 18, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:35 પી એમ(PM)

views 129

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, જાન્યુઆરી 2025થી રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી કરાશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, જાન્યુઆરી 2025 થી રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી કરાશે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ આ કાયદાનેલાગુ કરવા માટે દેશનું પ્રથમ રાજ્ય બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રી ધામીએકહ્યું કે, આ પગલું સામાજિક સમાનતા અને એકતાને મજબૂત કરવાની દિશામાં મ...

નવેમ્બર 12, 2024 2:46 પી એમ(PM) નવેમ્બર 12, 2024 2:46 પી એમ(PM)

views 22

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર બાળક અને બે બાળકીઓના મોત

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર બાળક અને બે બાળકીઓના મોત નિપજ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને હોસ્પિટલ દાખલ કરાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાત્રે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. ચાલક ટ્રક મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે પાંચ મૃતદે...

નવેમ્બર 4, 2024 2:53 પી એમ(PM) નવેમ્બર 4, 2024 2:53 પી એમ(PM)

views 19

ઉત્તરાખંડના અલમોડામાં એક બસ અકસ્માતમાં 20 મુસાફરોના મોત

ઉત્તરાખંડના અલમોડામાં એક બસ અકસ્માતમાં 20 મુસાફરોના મોત થયા છે. અહેવાલ અનુસાર ગઢવાલથી કુમાઉ જતી આ બસ કુપીગામ નજીક 200 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. બસમાં અંદાજે 40 મુસાફરો સવાર હતા, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પોલીસ અને SDRFના જવાનોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. મુખ્યમંત્રી પુષ્કર ...