ઉત્તર પ્રદેશ

એપ્રિલ 15, 2025 1:54 પી એમ(PM) એપ્રિલ 15, 2025 1:54 પી એમ(PM)

views 24

આગ પર કાબૂ મેળવ્યા બાદ ઉત્તર પ્રદેશના લખનૌની લોકબંધુ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ ફરી કાર્યરત થઇ

ઉત્તર પ્રદેશમાં, ગઈકાલે રાત્રે લાગેલી આગની ઘટના બાદ લખનૌની લોક બંધુ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલના ડિરેક્ટર સંગીતા ગુપ્તાએ માહિતી આપી કે, ઓપીડી સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે અને દર્દીઓની સારવાર માટે બધા ઓપીડી ડોકટરો ઉપસ્થિત છે. ગઈકાલે રાત્રે હોસ્પિટલના બીજા માળે ભીષણ આગ લા...

નવેમ્બર 12, 2024 3:16 પી એમ(PM) નવેમ્બર 12, 2024 3:16 પી એમ(PM)

views 19

પરીક્ષાની પારદર્શકતા અને ઉમેદવારોની સુવિધા તેમની પ્રાથમિકતા છે :ઉત્તરપ્રદેશ જાહેર સેવા આયોગ

ઉત્તરપ્રદેશ જાહેર સેવા આયોગે જણાવ્યું છે કે, સમીક્ષા અધિકારી અને મદદનીશ સમીક્ષા અધિકારી પરીક્ષા તેમજ પ્રાન્તીય નાગરિક સેવા પ્રારંભિક પરીક્ષાઓની પવિત્રતા અને ઉમેદવારોની સુવિધા તેમની પ્રાથમિકતા છે. આયોગે જણાવ્યું કે, પરીક્ષાઓ સર્વોચ્ચ અદાલતના દિશા-નિર્દેશ અનુસાર યોજાઈ રહી છે. અનેક ઉમેદવારોએ સમીક્ષા અધ...

ઓક્ટોબર 15, 2024 2:38 પી એમ(PM) ઓક્ટોબર 15, 2024 2:38 પી એમ(PM)

views 31

ઉત્તર પ્રદેશમાં, ગ્રાઉન્ડ ઝીરો પર વરિષ્ઠ અધિકારીઓના આગમનને પગલે બહરાઇચમાં હિંસાની સ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં

ઉત્તર પ્રદેશમાં, ગ્રાઉન્ડ ઝીરો પર વરિષ્ઠ અધિકારીઓના આગમનને પગલે બહરાઇચમાં હિંસાની સ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વ્યક્તિગત રીતે રાજ્ય પોલીસ વડા અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ સાથે વાત કરી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવા અને રીયલ-ટાઇમ અપડેટ્સ પ્રદાન કરવા સૂ...

સપ્ટેમ્બર 24, 2024 7:38 પી એમ(PM) સપ્ટેમ્બર 24, 2024 7:38 પી એમ(PM)

views 22

ઉત્તર પ્રદેશ સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે

ઉત્તર પ્રદેશ સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે. દેશના વિવિધભાગોમાં ભેળસેળની કથિત ઘટનાઓની નોંધ લેતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ હોટલ, ધાબા, રેસ્ટોરન્ટઅને અન્ય ખાણીપીણીની સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે.  આજે લખનૌમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં મુ...

સપ્ટેમ્બર 9, 2024 7:12 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 7:12 પી એમ(PM)

views 23

સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારને 69,000 મદદનીશ શિક્ષકોની પસંદગી યાદીમાં સુધારો કરવાના હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો

વર્ષ 2019માં મદદનીશ શિક્ષક ભરતી પરીક્ષા દ્વારા પસંદ કરાયેલા 69 હજાર સહાયક શિક્ષકોની સુધારેલી યાદી તૈયાર કરવાના ઉત્તર પ્રદેશ સરકારને આપેલા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સર્વોચ્ચ અદાલતે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. જૂન 2020 અને જાન્યુઆરી 2022 માં રાજ્ય સત્તાવાળાઓ દ્વારાજારી કરવામાં આવેલ, 6 હજાર 800 સહાયક શ...

જુલાઇ 9, 2024 4:12 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:12 પી એમ(PM)

views 24

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે છ જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે છ જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા છે. પૂરને પગલે નેપાળની નદીઓ બેકાબૂ બની છે, જેની અસર ઉત્તર પ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં અસર થઈ છે. રાજ્ય અને રાષ્ટ્રીય આફત નિવારણની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. પિલિભિત જિલ્લામાં બચાવ કામગીરીમાં વાયુ સેનાની ટુકડીઓ જોડાઈ...