રમતગમત

ડિસેમ્બર 19, 2024 1:59 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 1:59 પી એમ(PM)

views 2

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મહિલા T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ આજે નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મહિલા T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ આજે નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સીરીઝમાં બંને ટીમો 1-1 થી બરાબર છે.

ડિસેમ્બર 19, 2024 1:58 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 1:58 પી એમ(PM)

views 2

ત્રીજી વિશ્વ ટેનિસ લીગ સ્પર્ધા આજથી અબુ ધાબીમાં શરૂ થશે. આ સ્પર્ધા 22 ડિસેમ્બર સુધી ચાલશે

ત્રીજી વિશ્વ ટેનિસ લીગ સ્પર્ધા આજથી અબુ ધાબીમાં શરૂ થશે. આ સ્પર્ધા 22 ડિસેમ્બર સુધી ચાલશે. તેમાં ચાર ટીમો ભાગ લઈ રહી છે. વિશ્વ ટેનિસ લીગ સીઝન 3 આજથી અબુ ધાબીમાં શરૂ થશે. અબુ ધાબીના એતિહાદ એરેનામાં આજથી 22 ડિસેમ્બર દરમિયાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી વિશ્વ ટેનિસ લીગ સ્પર્ધા ફાઈનલ 22 ડિ...

ડિસેમ્બર 19, 2024 1:56 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 1:56 પી એમ(PM)

views 3

એશિયન યુવા અને જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 આજથી કતારના દોહામાં શરૂ થશે

એશિયન યુવા અને જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 આજથી કતારના દોહામાં શરૂ થશે. સ્પર્ધાઓ 40 કેટેગરીમાં યોજાશે. 15 ભારતીય વેઇટલિફ્ટર જુનિયર વિભાગમાં ભાગ લેશે. જેમાંથી ભારતની માર્ટિના દેવી મૈબામ એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. અને ધનુષ લોગનાથન પુરુષોની સ્પર્ધાઓમાં ભારતને ચંદ્રક અપાવવા આ સ્પર્ધા...

ડિસેમ્બર 19, 2024 1:54 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 1:54 પી એમ(PM)

views 3

હૈદરાબાદમાં રમાયેલી સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં, પશ્ચિમ બંગાળે રાજસ્થાનને 2-0થી હરાવીને 78મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું

હૈદરાબાદમાં રમાયેલી સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં, પશ્ચિમ બંગાળે રાજસ્થાનને 2-0થી હરાવીને 78મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ડેક્કન એરેના ખાતે ગ્રુપ Aની અન્ય મેચમાં જમ્મુ અને કાશ્મીરે મણિપુરને 1-1થી ડ્રો પર રાખ્યું હતું. 32 વખતની ચેમ્પિયન બંગ...

ડિસેમ્બર 18, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:39 પી એમ(PM)

views 1

ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો.

ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે ગઈકાલે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યોહતો. ચેન્નાઈના ટોચના ક્રમાંકિત ભારતીય ગ્રાન્ડમાસ્ટરે રેપિડ શ્રેણીમાં 9.5 પોઈન્ટમેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. પ્રણવે એક રાઉન્ડ બાકી રહેતા બ્લિટ્ઝ શ્રેણીમાં19.5 પોઈન્ટ મેળવ્યા હ...

ડિસેમ્બર 18, 2024 2:49 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 2:49 પી એમ(PM)

views 3

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રોમાં પરિણમી..

બ્રિસ્બેનમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રોમાં સમાપ્ત થઈ. રમત બંધ થઈ ત્યાં સુધીમાં ભારતે તેની બીજી ઈનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 8 રન બનાવ્યા હતા. તે સમયે ભારતને જીતવા માટે 267 રનની જરૂર હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે મેચનું નિર્ણાયક પરિણામ આવી શક્...

ડિસેમ્બર 18, 2024 10:35 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 10:35 એ એમ (AM)

views 5

T-20 આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને નવ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી

T-20 આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને નવ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચ ગઈકાલે રાત્રે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે 26 બોલ બાકી રહેતા 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કેપ્ટન હેલી મેથ્યુઝ 85 રન બનાવીને અણન...

ડિસેમ્બર 17, 2024 5:19 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 5:19 પી એમ(PM)

views 3

બ્રિસ્બેનમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ફોલો-ઓન ટાળવામાં સફળ રહ્યું

બ્રિસ્બેનમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ફોલો-ઓન ટાળવામાં સફળ રહ્યું હતું. રમતના ચોથા દિવસે ભારતે નવ વિકેટે 252 રન બનાવ્યા હતા.હજુ પણ તે 193 રનથી પાછળ છે. ખરાબ પ્રકાશને કારણે મેચ વહેલી પૂરી કરવામાં આવી હતી.ભારતે ગઈકાલના ચાર વિકેટે 51 રનથી રમત આગળ ધપાવ...

ડિસેમ્બર 16, 2024 2:17 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 2:17 પી એમ(PM)

views 3

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટની આજે ત્રીજા દિવસની રમત વરસાદના કારણે અટકાવી દેવાઈ હતી

ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બનના ગાબા ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટની આજે ત્રીજા દિવસની રમત વરસાદના કારણે અટકાવી દેવાઈ હતી. આ પહેલાં ભારતે ચાર વિકેટે 48 રન બનાવ્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 445 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.. ભારત તરફથી જસપ્રિત બૂમરાહે છ વિકેટ ઝડપી હતી.

ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM)

views 4

મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપમાં ભારત ચેમ્પિયન

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.    આ પહેલા જિનઝુઆન્ગે...