નવેમ્બર 4, 2025 8:31 પી એમ(PM) નવેમ્બર 4, 2025 8:31 પી એમ(PM)
15
ICC એ ટુર્નામેન્ટની મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી- ભારતની સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માનો સમાવેશ
દક્ષિણ આફ્રિકા સામે ભારતની ઐતિહાસિક જીત બાદ ICC એ ટુર્નામેન્ટની મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી છે, જેમાં ત્રણ ભારતીય સ્ટાર્સ, સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માનો સમાવેશ કરાયો છે. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન, ભારતની ઉપ-કપ્તાન, મંધાનાએ 54.25 ની સરેરાશથી 434 રન બનાવીને...