નવેમ્બર 8, 2025 8:27 એ એમ (AM) નવેમ્બર 8, 2025 8:27 એ એમ (AM)
77
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની T- 20 ક્રિકેટ શ્રેણીની અંતિમ મેચ આજે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની T- 20 ક્રિકેટ શ્રેણીની અંતિમ મેચ આજે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે પોણા બે વાગ્યે શરૂ થશે.ગુરુવારે ક્વીન્સલેન્ડમાં રમાયેલી ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આજની મેચમાં માત્ર એક વિકેટ...