રમતગમત

માર્ચ 23, 2025 9:08 એ એમ (AM) માર્ચ 23, 2025 9:08 એ એમ (AM)

views 3

ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન.

ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ 2025 ના ત્રીજા દિવસે, ગઇકાલે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે રોમાંચક મેચો જોવા મળી.પેરાલિમ્પિક બેડમિન્ટન ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં નિતેશ કુમાર, કૃષ્ણા નાગર, મનીષા રામદાસ અને સંજીવ કુમારે પોતપોતાની શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યા. કેરળની 21 વર્ષીય આલ્ફિયા...

માર્ચ 22, 2025 8:10 પી એમ(PM) માર્ચ 22, 2025 8:10 પી એમ(PM)

views 6

IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થયો છે.

IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થયો છે. આઇપીએલની પ્રથમ મેચમાં કોલકાતામાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચાલી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી છે. હાલમાં મળતા સમાચાર મુજબ કોલકાતા નાઈટ રાઈડર્સે 4.1 ઓવરમાં 1 વિકેટે 31 ર...

માર્ચ 22, 2025 8:08 પી એમ(PM) માર્ચ 22, 2025 8:08 પી એમ(PM)

views 3

દિલ્હીમાં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સના ત્રીજા દિવસે, ભાગ્યશ્રી માધા જાધવે મહિલાઓના ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

દિલ્હીમાં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સના ત્રીજા દિવસે, ભાગ્યશ્રી માધા જાધવે મહિલાઓના ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. વીરભદ્ર સિંહે પુરુષોની ડિસ્કસ થ્રો શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. પુરુષોની શોટ પુટ શ્રેણીમાં, મોનુ ઘંગાસે સુવર્ણ ચંદ્રક જીત્યો. ચંદ્રકોની યાદીમાં તમિલનાડુ પ્રથમ સ્થાને, હરિયાણા બીજા સ્...

માર્ચ 22, 2025 8:02 પી એમ(PM) માર્ચ 22, 2025 8:02 પી એમ(PM)

views 3

પૂર્વ બોક્સિંગ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનનું ગઇકાલે 76 વર્ષની વયે અવસાન થયું છે.

પૂર્વ બોક્સિંગ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનનું ગઇકાલે 76 વર્ષની વયે અવસાન થયું છે. 1949માં ટેક્સાસમાં જન્મેલા ફોરમેન 16 વર્ષની ઉંમરે બોક્સિંગમાં ભાગ લીધો હતો. તેમણે માત્ર 19 વર્ષની ઉંમરે બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ફોરમેન 1974માં મુહમ્મદ અલી સામેની પ્રતિષ્ઠિત "રમ્બલ ઇન ધ જંગલ" મેચમાં ભાગ લીધો હ...

માર્ચ 22, 2025 1:30 પી એમ(PM) માર્ચ 22, 2025 1:30 પી એમ(PM)

views 3

વિશ્વપ્રસિદ્ધ મુક્કેબાજ જ્યૉર્જ ફૉરમેનનું 76 વર્ષની વયે અવસાન થયું છે

વિશ્વપ્રસિદ્ધ મુક્કેબાજ જ્યૉર્જ ફૉરમેનનું 76 વર્ષની વયે અવસાન થયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમના પરિવારે શ્રી ફૉરમેનના અવસાનની પુષ્ટિ કરી છે. રિન્ગમાં બિગ જ્યૉર્જનાનામે પ્રખ્યાત ફૉરમેનનું મુક્કેબાજી ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારી કારકિર્દી રહી હતી. તેઓ પહેલી વાર વર્ષ 1969માં ઑલિમ્પિકમાં સુ...

માર્ચ 22, 2025 1:16 પી એમ(PM) માર્ચ 22, 2025 1:16 પી એમ(PM)

views 3

સ્વિસ ઑપન બેડમિન્ટન ટૂર્નામૅન્ટમાં મહિલા ડબલ્સની સેમિ-ફાઈનલ આજે સ્વિત્ઝર્લૅન્ડના બેસલ ખાતે રમાશે

સ્વિસ ઑપન બેડમિન્ટન ટૂર્નામૅન્ટમાં મહિલા ડબલ્સની સેમિ-ફાઈનલમાં આજે ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી ચીનનાં શેન્ગ શૂ લિયુ અને તેન નિંગની જોડી સામે રમશે. આ મૅચ સ્વિત્ઝર્લૅન્ડના બેસલ ખાતે ભારતીય સમય મુજબ, પાંચ વાગ્યાને 10 મિનિટે રમાશે.     ભારતીય જોડીએ ગઈકાલે ક્વાર્ટર ફાઈનલમાં હાંગકાંગનાં યૂન્ગ ન...

માર્ચ 22, 2025 1:03 પી એમ(PM) માર્ચ 22, 2025 1:03 પી એમ(PM)

views 3

IPL ની 18મી આવૃત્તિનો આજથી પ્રારંભ થશે

ઇન્ડિયન પ્રીમિયરલીગ- I.P.L.ની 18મીઆવૃત્તિનો આજથી પ્રારંભ થશે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આજે શરૂઆતની મૅચ વર્તમાનચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. આ મૅચસાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. આ પહેલા ઉદ્ઘાટન સમારોહમાં હિન્દી સિનેમાનાંઅભિનેત્રી દિશા પટની, પ્રસિદ્ધ ગાયિકા શ...

માર્ચ 22, 2025 8:32 એ એમ (AM) માર્ચ 22, 2025 8:32 એ એમ (AM)

views 2

સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતની જોડી મહિલા ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી

સ્વિસ ઓપન બેડમિન્ટનમાં ભારતની ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગયા. સ્વિટ્ઝર્લૅન્ડના બાસેલમાં રમાઈ રહેલી મેચોમાં, કોમનવેલ્થ ગેમ્સની કાંસ્યચંદ્રક વિજેતા ત્રિસા અને ગાયત્રીએ હોંગકોંગ અને ચીનની આઠમી ક્રમાંકિત જોડી, યેંગ નગા ટિંગ અને યેંગ પુઈ લામને 21-18, 21-14 થી પરાજય ...

માર્ચ 22, 2025 8:45 એ એમ (AM) માર્ચ 22, 2025 8:45 એ એમ (AM)

views 2

IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની 18મી આવૃત્તિ આજથી શરૂ થઈ રહી છે. આજે કોલકાતામાં ઓપનિંગ મેચમાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થાય તે પહેલા બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી, પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલ અને પંજાબી...

માર્ચ 21, 2025 6:12 પી એમ(PM) માર્ચ 21, 2025 6:12 પી એમ(PM)

views 1

સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે

સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે. તેમનો મુકાબલો હોંગકોંગની જોડી યેંગ નગા ટિંગ અને યેંગ પુઇ લામ સામે થશે. બીજી તરફ, શંકર સુબ્રમણ્યમ પણ પુરુષ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ક્વાર્ટર ફાઇનલમાં તેમનો મુકાબલો ફ્રાન્સના...