ઓગસ્ટ 23, 2025 9:14 એ એમ (AM)
બલ્ગેરિયામાં અંડર-20 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતની કાજલ દોચકે સુવર્ણ ચંદ્રક, તેમજ શ્રુતિ અને સારિકાએ કાંસ્ય ચંદ્રક જીતી લીધા
બલ્ગેરિયાના સમોકોવમાં યોજાયેલી અંડર-20 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતની કાજલ દોચકેએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, ...