નવેમ્બર 15, 2025 9:19 એ એમ (AM) નવેમ્બર 15, 2025 9:19 એ એમ (AM)
14
ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કુમામોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કુમામોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024 સેમિફાઇનલમાં સ્થાન મેળવનાર લક્ષ્ય સેને ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં સિંગાપોરના ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન લોહ કીન યુને 21-13, 21-17 થી પરાજય આપ્યો. સેન આજે 2018 એશિયન ગેમ્સના કાંસ્ય...