રમતગમત

નવેમ્બર 17, 2025 8:59 એ એમ (AM) નવેમ્બર 17, 2025 8:59 એ એમ (AM)

views 16

ભારતીય તીરંદાજ કુશલ દલાલે જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં પુરુષ કમ્પાઉન્ડ ટાઇટલ જીત્યું

ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં પુરુષ કમ્પાઉન્ડ ટાઇટલ જીતી લીધું છે.કુશલે ડબલ્સ શૂટ-ઓફમાં અમેરિકાના ભૂતપૂર્વ વિશ્વ નંબર વન તીરંદાજ સ્ટીફન હેન્સનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. કુશલે સેમિફાઇનલમાં ફ્રાન્સના વિશ્વ ચેમ્પિયન નિકોલસ ગેરાર્ડને હરાવ્યો હતો. ભારતના ગણે...

નવેમ્બર 16, 2025 7:46 પી એમ(PM) નવેમ્બર 16, 2025 7:46 પી એમ(PM)

views 7

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૩૦ રનથી હરાવ્યું

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૩૦ રનથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાના ૧૨૪ રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારત બીજા દાવમાં ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું. ગઈકાલની રમત દરમિયાન ગરદનની ઈજાને કારણે કેપ્ટન શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થતાં ભારતીય ટીમ ૧૦ ખેલાડીઓ સાથ...

નવેમ્બર 16, 2025 7:14 પી એમ(PM) નવેમ્બર 16, 2025 7:14 પી એમ(PM)

views 33

રાજકોટમાં રમાયેલી બિનસત્તાવાર બીજી ODI ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકા A સામે ભારત Aનો 9 વિકેટે વિજય

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી એક દિવસીય ક્રિકેટની બિનસત્તાવાર ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં આજે દક્ષિણ આફ્રિકા A સામે ભારત Aનો 9 વિકેટે ભવ્ય વિજય થયો છે. દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 133 રનના લક્ષ્યાંકને ભારતે 27 ઓવર અને 5 બોલમાં હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ...

નવેમ્બર 16, 2025 2:05 પી એમ(PM) નવેમ્બર 16, 2025 2:05 પી એમ(PM)

views 11

ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જીતવા ભારતને 60 રનની જરૂર.

કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે બીજા દાવમાં 5 વિકેટે 64 રન બનાવ્યા છે. ભારતને પ્રથમ ટેસ્ટ જીતવા 60 રનની જરૂર છે. અગાઉ, સવારે દક્ષિણ આફ્રિકાએ ગઈકાલના 7 વિકેટે 93 રનના સ્કોરથી પોતાના બીજા દાવની શરૂઆત કરી હતી, અને 153 રનમાં ઓલ આઉટ થયુ...

નવેમ્બર 16, 2025 9:18 એ એમ (AM) નવેમ્બર 16, 2025 9:18 એ એમ (AM)

views 8

આજથી વિશ્વ મુક્કેબાજી કપ ફાઇનલ્સ ટુર્નામેન્ટ શરૂઆત

આજથી વિશ્વ મુક્કેબાજી કપ ફાઇનલ્સ ટુર્નામેન્ટ શરૂ થશે. ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાનાર આ સ્પર્ધા 20 નવેમ્બર સુધી ચાલશે. બ્રાઝિલ, પોલેન્ડ અને કઝાકિસ્તાનમાં યોજાયેલા ત્રણ વિશ્વ કપ તબક્કાઓ પછી, વિશ્વ કપ ફાઇનલ્સ -વિશ્વ મુક્કેબાજી કપ સિરીઝ 2025નો ભાગ છે. 18 દેશોના એકસો...

નવેમ્બર 16, 2025 9:00 એ એમ (AM) નવેમ્બર 16, 2025 9:00 એ એમ (AM)

views 46

બીજી ઇનિગમાં દક્ષિણ આફ્રિકાની 93 રનમાં સાત વિકેટ પડી જતાં કોલકત્તાના ઇડન ગાર્ડન્સ પર રમાઇ રહેલી પહેલી ટેસ્ટ રસપ્રદ બની

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકા 7 વિકેટે 93 રનના ગઇકાલના સ્કોર સાથે તેની રમત આગળ રમશે.કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ગઈકાલની રમતના અંતે કેપ્ટન ટેમ્બા બાવુમા 29 રન અને કોર્બિન બોશ 1 રન સાથે રમતમાં હતા. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી...

નવેમ્બર 15, 2025 7:48 પી એમ(PM) નવેમ્બર 15, 2025 7:48 પી એમ(PM)

views 9

ઈશા સિંહે ઇજિપ્તમાં વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

ઈશા સિંહે ઇજિપ્તના કાહિરામાં વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે જ તેમણે પોતાનો પહેલો વ્યક્તિગત વિશ્વ વિજેતા ચંદ્રક પણ હાંસલ કર્યો. ઈશા સિંહના ચંદ્રકથી ભારતે સ્પર્ધામાં 10 ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને એક સુવર્ણ, ચાર રજત અને ...

નવેમ્બર 15, 2025 1:46 પી એમ(PM) નવેમ્બર 15, 2025 1:46 પી એમ(PM)

views 6

બેડમિન્ટનમાં, સ્ટાર ભારતીય શટલર લક્ષ્ય સેને કુમામોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.

બેડમિન્ટનમાં, સ્ટાર ભારતીય શટલર લક્ષ્ય સેને કુમામોટો માસ્ટર્સ જાપાન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024 સેમિફાઇનલમાં, લક્ષ્યે જીત મેળવી.

નવેમ્બર 15, 2025 9:34 એ એમ (AM) નવેમ્બર 15, 2025 9:34 એ એમ (AM)

views 6

અંડર-16 ક્રિકેટમાં સૌરાષ્ટ્રને 77 રને હરાવીને ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી

અંડર-16 ક્રિકેટમાં ગુજરાતની ટીમે સૌરાષ્ટ્રને 77 રને હરાવીને મલ્ટી-ડે ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વડોદરા ખાતે રિલાયન્સ જી-1 અંડર-16 મલ્ટી-ડે ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સામેની મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યું હતું. જેમાં ગુજરાતની ટીમ 59 ઓવર 1 બોલમાં 134 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ ...

નવેમ્બર 15, 2025 9:25 એ એમ (AM) નવેમ્બર 15, 2025 9:25 એ એમ (AM)

views 4

શૂટિંગમાં એશા સિંહે ISSF 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

શૂટિંગમાં ભૂતપૂર્વ એશિયન ચેમ્પિયન એશા સિંહે ગઈકાલે ઇજિપ્તમાં ISSF વિશ્વઆ ચેમ્પિયનશિપ રાઇફલ અને પિસ્તોલમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આ તેનો પ્રથમ વ્યક્તિગત સિનિયર વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ છે.દક્ષિણ કોરિયાની વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન યાંગ જિને સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.