જૂન 14, 2025 9:25 એ એમ (AM) જૂન 14, 2025 9:25 એ એમ (AM)
4
વિશ્વકપ શૂટિંગમાં ભારતની સુરુચી સિંહે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો
જર્મનીના મ્યુનિકમાં ચાલી રહેલા વિશ્વકપ શૂટિંગમાં, ભારતની સુરુચી સિંહે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તેણે ફ્રાન્સની કેમિલી જેડ્રઝેજેવસ્કીને હરાવી હતી. વિશ્વ કપમાં આ ઇવેન્ટમાં સુરુચીનો આ સતત ત્રીજો વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક છે. અગાઉ, ઇલાવેનિલ વાલારિવન અને સિફત કૌર સમરાએ ...