રમતગમત

જુલાઇ 3, 2025 8:16 એ એમ (AM) જુલાઇ 3, 2025 8:16 એ એમ (AM)

views 3

15મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો આજથી ઝારખંડના રાંચીમાં આરંભ

15મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો આજથી ઝારખંડના રાંચીમાં આરંભ થશે. આ સ્પર્ધા નવા ડિવિઝન-આધારિત ફોર્મેટમાં રમાશે. આ વર્ષે સિનિયર પુરુષ અને મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પણ પહેલીવાર આ ફોર્મેટમાં રમાઈ હતી.આ ટુર્નામેન્ટમાં 28 ટીમો ભાગ લઈ રહી છે અને તેમને ત્રણ વિભાગોમાં વહેચવામ...

જુલાઇ 3, 2025 7:42 એ એમ (AM) જુલાઇ 3, 2025 7:42 એ એમ (AM)

views 3

એજબેસ્ટન ટેસ્ટમાં કેપ્ટન ગિલની સદીની સહાયથી પ્રથમ દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટે 310 રન બનાવ્યા

બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી એન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી શ્રેણીની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટે 310 રન બનાવ્યા હતા. સુકાની શુભમન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજાએ 41 રન બનાવીને રમતમાં છે. યશસ્વી જયસ્વાલે પણ 87 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 2 વિકેટ ઝ...

જુલાઇ 2, 2025 7:38 પી એમ(PM) જુલાઇ 2, 2025 7:38 પી એમ(PM)

views 1

ક્રિકેટમાં, બર્મિંઘમમાં એજબસ્ટન ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી સિરીઝની બીજી ટેસ્ટમાં ઇંગલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ક્રિકેટમાં, બર્મિંઘમમાં એજબસ્ટન ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી સિરીઝની બીજી ટેસ્ટ ભારત અને ઇંગલેન્ડ વચ્ચે શરૂ. કેપ્ટન બેન સ્ટોક્સનાં વડપણ હેઠળ ઇંગલેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ટીમ ઇન્ડિયાએ તેની ટીમમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ આકાશદીપને ...

જુલાઇ 2, 2025 1:46 પી એમ(PM) જુલાઇ 2, 2025 1:46 પી એમ(PM)

views 4

ક્રિકેટમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેંડુલકર ટ્રૉફી સિરીઝની બીજી ટૅસ્ટ મૅચ આજે બર્મિંઘમમાં શરૂ થશે

ક્રિકેટમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેંડુલકર ટ્રૉફી સિરીઝની બીજી ટૅસ્ટ મૅચ આજે બર્મિંઘમના એજબેસ્ટનમાં શરૂ થશે. ભારતીય ટીમના સુકાની શુબમન ગિલે આ મૅચ માટે ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ ઉપલબ્ધ હોવાની પુષ્ટિ કરી. જોકે, તેમની મૅચ રમવા અંગે છેલ્લો નિર્ણય ટીમ મૅનેજમેન્ટની બેઠક બાદ કરાશે. જો બુમરાહને આરા...

જુલાઇ 2, 2025 8:47 એ એમ (AM) જુલાઇ 2, 2025 8:47 એ એમ (AM)

views 4

મહિલા ટી20 ક્રિકેટમાં, ભારતે બીજી મેચમાં ઇંગ્લેન્ડને 24 રનથી હરાવીને શ્રેણીમાં સરસાઇ મેળવી

મહિલા ટી20 ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે પાંચ મેચની શ્રેણીના બીજા મેચમાં ઇંગ્લેન્ડને 24 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, મહિલા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા. ભારત માટે અમનજોત કૌરે 40 બોલમાં અણનમ 63 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામ...

જુલાઇ 2, 2025 8:25 એ એમ (AM) જુલાઇ 2, 2025 8:25 એ એમ (AM)

views 3

કચ્છમાં રમાતી મહિલા નેશનલ હૅન્ડબૉલ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં ગુજરાત સહિત આઠ રાજ્યની ટીમે આગેકૂચ કરી

કચ્છમાં રમાઈ રહેલા રાષ્ટ્રીય સિનિયર મહિલા હૅન્ડબૉલ સ્પર્ધામાં ચાર કચ્છી ખેલાડીઓ રાજ્યની ટીમ વતી રમી રહ્યાં છે. રાજ્યમાં પહેલીવાર રમાતી આ સ્પર્ધાના વિવિધ રાઉન્ડની 38 મૅચમાં આઠ રાજ્યનું શાનદાર પ્રદર્શન રહ્યું. સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પંજાબ, હિમાચલ, હરિયાણા, બિહાર, છતીસગઢ, મધ્યપ્રદેશ, દિલ્હી અને યજમાન...

જુલાઇ 1, 2025 7:46 પી એમ(PM) જુલાઇ 1, 2025 7:46 પી એમ(PM)

views 6

29મી એશિયન યુથ ચેમ્પિયનશિપ્સમાં ભારતનાં દિવ્યાંશી ભૌમિકે સુવર્ણ ચંદ્રક જીત્યો

ટેબલ ટેનિસમાં, તાશ્કંતમાં રમાઇ રહેલી 29મી એશિયન યુથ ચેમ્પિયનશિપ્સમાં ભારતનાં દિવ્યાંશી ભૌમિકે 15 વર્ષથી નીચેનાં વયની મહિલા સિંગલ્સ સ્પર્ધાની ફાઇનલમાં ચીનનાં ઝ્હૂ કિહીને 4-2થી વિજય મેળવીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. આ સાથે દિવ્યાંશીએ વર્લ્ડ યુથ ચેમ્પિયનશીપમાં સ્થાન સુનિશ્ચિત કર્યું છે. સ્પર્ધામાં ભારત...

જુલાઇ 1, 2025 2:29 પી એમ(PM) જુલાઇ 1, 2025 2:29 પી એમ(PM)

views 3

બૅડમિન્ટનમાં આજે ઑન્ટારિયોમાં કૅનેડા ઑપન 2025નો આરંભ થશે. આયૂષ શેટ્ટી પુરુષ સિંગલ્સમાં દેશનું નેતૃત્વ કરશે.

બૅડમિન્ટનમાં આજે ઑન્ટારિયોમાં કૅનેડા ઑપન 2025નો આરંભ થશે. આયૂષ શેટ્ટી પુરુષ સિંગલ્સમાં દેશનું નેતૃત્વ કરશે. તાજેતરમાં જ તેમણે અમેરિકી ઑપનમાં પોતાનો પહેલા વર્લ્ડ ટૂર ખિતાબ જીત્યો છે. ક્વાલિફાયર્સમાં કિદામ્બી શ્રીકાંત સાતમા ક્રમાંક પ્રાપ્ત ખેલાડી પ્રિયાંશુ રાજાવત સાથે રમશે. જ્યારે ચિરાગ સેનનો સામનો મલ...

જુલાઇ 1, 2025 7:19 એ એમ (AM) જુલાઇ 1, 2025 7:19 એ એમ (AM)

views 3

વિમ્બલડનના પહેલા દિવસે પુરુષ સિંગલ્સ ચૅમ્પિયન કાર્લોસ અલ્કરાઝે પાંચ સેટની મેરેથૉન મેચ જીતી લીધી.

2025 વિમ્બલડન ચૅમ્પિયનશીપનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં બે વખતના પુરુષ સિંગલ્સ ચૅમ્પિયન કાર્લોસ અલ્કરાઝે ગઈકાલે ઈતાલવી ફૈબિયો ફોગનિની સામે પાંચ સેટની મેરેથોન મૅચ જીતી લીધી. ટૅનિસ કેલેન્ડરની ત્રીજી ગ્રાન્ડ સ્લૅમ વિમ્બલડન 2025નો ગઈકાલે લંડનના ઑલ ઇંગ્લૅન્ડ ક્લબ ખાતે પ્રારંભ થયો. આ ચૅમ્પિયનશીપ આગામી 13 જુલ...

જૂન 30, 2025 7:52 પી એમ(PM) જૂન 30, 2025 7:52 પી એમ(PM)

views 3

લંડનનાં ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં વિમ્બલ્ડન 2025નો પ્રારંભઃ ભારતનાં ચાર ખેલાડીઓ ડબલ્સમાં ભાગ લેશે

ટેનિસ કેલેન્ડરની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા વિમ્બલ્ડન 2025નો આજે લંડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં પ્રારંભ થયો. પુરૂષ સિંગલ્સમાં, અમેરિકાના ફ્રાન્સિસ ટિઓફે એલ્મર મૂલરને હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. વર્તમાન ચેમ્પિયન અલ્કારાઝ આજે સાંજે પ્રથમ રાઉન્ડમાં 38 વર્ષીય ફેબિયો ફોગનીની સામે પોતાના અભિયાનની...