રમતગમત

જુલાઇ 5, 2025 8:30 પી એમ(PM) જુલાઇ 5, 2025 8:30 પી એમ(PM)

views 6

ભારતના અનાહત સિંહે સ્ક્વોશની ફાઇનલમાં એશિયન અંડર-19 સ્ક્વોશ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.

ભારતના અનાહત સિંહે સ્ક્વોશની ફાઇનલમાં હોંગકોંગ ચીનના ચેઉંગ ટી.સી.ને 3-0થી હરાવીને એશિયન અંડર-19 સ્ક્વોશ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. તેણે આજે દક્ષિણ કોરિયાના ગિમચેઓનમાં 11-7, 11-2, 11-8ના સ્કોર સાથે સીધી રમતોમાં જીત મેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. અંડર-17માં, આર્યવીર દીવાને એશિયન જુનિયર સ્ક્વોશ ચેમ્પિય...

જુલાઇ 5, 2025 2:09 પી એમ(PM) જુલાઇ 5, 2025 2:09 પી એમ(PM)

views 4

ભારતના કિદામ્બી શ્રીકાંત કેનેડા ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યો

ભારતના કિદામ્બી શ્રીકાંત કેનેડા ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યો છે. તેણે ચાઇનીઝ તાઇપેઈના વિશ્વના છઠ્ઠા ક્રમાંકિત ખેલાડી ચાઉ ટિયેન ચેનને 21-18, 21-9 થી હરાવ્યો હતો. શ્રીકાંતનો મુકાબલો આજે રાત્રે ત્રીજા ક્રમાંકિત જાપાનના કેન્ટા નિશિમોટો સાથે થશે. નિશિમોટોએ રસાકસીભર્યા મુકાબલ...

જુલાઇ 5, 2025 2:08 પી એમ(PM) જુલાઇ 5, 2025 2:08 પી એમ(PM)

views 6

ભારતના ગુકેશ ડોમ્મારાજુએ ક્રોએશિયાના ઝાગ્રેબમાં સુપર યુનાઇટેડ રેપિડ અને બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં રેપિડ ચેસ ટાઇટલ જીત્યું

ભારતના ગુકેશ ડોમ્મારાજુએ ક્રોએશિયાના ઝાગ્રેબમાં સુપર યુનાઇટેડ રેપિડ અને બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં રેપિડ ચેસ ટાઇટલ જીત્યું છે. આ ટુર્નામેન્ટ ગ્રાન્ડ ચેસ ટૂર 2025નો ભાગ છે. વિશ્વ ચેસ ચેમ્પિયન ગુકેશે ફાઇનલ રાઉન્ડમાં અમેરિકાના વેસ્લી સોને હરાવ્યો હતો. ગુકેશે 18 માંથી 14 પોઈન્ટ મેળવીને રેપિડ ફોર્મેટમાં પ્રથ...

જુલાઇ 5, 2025 8:58 એ એમ (AM) જુલાઇ 5, 2025 8:58 એ એમ (AM)

views 5

પોલીસ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અમદાવાદના સર્વેશ પાલે સુવર્ણ ચંદ્રક જીત્યો

અમેરિકાના અલ્બામા ખાતે આયોજીત વિશ્વ પોલીસ બોક્સિંગ ચેમ્પિયનશિપ અને ફાયર ગેમ્સમાં બીએસએફમાં ફરજ બજાવતા અમદાવાદના સર્વેશ પાલે 60 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. સર્વેશ પાલનું હાલ જમ્મુ કાશ્મીરમા પોસ્ટીંગ છે. આ ટૂર્નામેન્ટની સાથે સર્વેશ પાલે ઘણી ટૂર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્ય...

જુલાઇ 5, 2025 8:36 એ એમ (AM) જુલાઇ 5, 2025 8:36 એ એમ (AM)

views 4

ક્રિકેટમાં ભારતે બીજી ટેસ્ટના ત્રીજા દિવસના અંતે એક વિકેટે 64 રન બનાવીને ઇંગ્લેન્ડ સામે 244 રનની સરસાઈ મેળવી

બર્મિંગહામના એજબેસ્ટન ખાતે યજમાન ઇંગ્લેન્ડ સાથેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારત બીજી ઇનિંગ એક વિકેટે 64 રનથી આગળ રમશે. પ્રથમ ઇનિંગના આધારે ભારતની કુલ લીડ 244 રન થઈ ગઈ છે. કેએલ રાહુલ 28 રન અને કરુણ નાયર 7 રન સાથે રમતમાં છે. મેચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે.આ પહેલા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્...

જુલાઇ 4, 2025 1:08 પી એમ(PM) જુલાઇ 4, 2025 1:08 પી એમ(PM)

views 6

બૅડમિન્ટનમાં કિદામ્બી શ્રીકાંતે ચીની તાઈપેના વાંગ પૉ-વૅઈને હરાવ્યા

બૅડમિન્ટનમાં કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે ચીની તાઈપેના વાંગ પૉ-વૅઈને સતત રમતમાં હરાવીને જીત મેળવી. તેમણે કૅનેડા ઑપન સુપર “થ્રી હન્ડ્રેડ” ટૂર્નામૅન્ટની પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલમાં પોતાની જગ્યા નિશ્ચિત થઈ ગઈ. હવે આવતીકાલે તેમનો સામનો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત તાઈવાનના ચોઉ ટિએન-ચૅન સાથે થશે. શંકર સુબ્રમણ્...

જુલાઇ 4, 2025 1:06 પી એમ(PM) જુલાઇ 4, 2025 1:06 પી એમ(PM)

views 5

ઍન્ડરસન—તેંડુલકર ટ્રૉફીની બીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ભારતના 587 રન સામે ઇંગ્લૅન્ડ આજે ત્રણ વિકેટ પર 77 રનના સ્કોર સાથે રમવાનું શરૂ કરશે.

ઍન્ડરસન—તેંડુલકર ટ્રૉફીની બીજી ટૅસ્ટ ક્રિકેટ મૅચના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડ આજે ત્રણ વિકેટ પર 77 રનના સ્કોર સાથે રમવાનું શરૂ કરશે. મૅચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. આ પહેલા સુકાની શુબમન ગિલના ભવ્ય 269 રનની મદદથી ભારતે ગઈકાલે પહેલી ઈનિંગમાં 587 રનનો સ્કોર કર્યો. શુબમન ગિલે ઇંગ્લૅન્ડમાં ટૅસ્ટ મૅચમાં બ...

જુલાઇ 4, 2025 9:23 એ એમ (AM) જુલાઇ 4, 2025 9:23 એ એમ (AM)

views 4

રાજ્યનાં દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલે I.T.T.F.માં સુવર્ણ ચંદ્રક જીત્યો

રાજ્યનાં દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે આંતર-રાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ- I.T.T.F.માં સુવર્ણ ચંદ્રક જીતીને રાજ્ય સહિત દેશનું નામ રોશન કર્યું છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આ ખેલાડીએ જણાવ્યું કે, તેમણે તાઈપેમાં યોજાયેલી I.T.T.F વર્લ્ડ પેરા ચેલેન્જર કાઓ-હ્સુંગ 2025માં મહિલા સિંગલ્સ ક્લાસમા...

જુલાઇ 3, 2025 1:59 પી એમ(PM) જુલાઇ 3, 2025 1:59 પી એમ(PM)

views 4

બર્મિઘમમાં ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારત આજે પાંચ વિકેટે 310 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કરશે.

બર્મિંઘમમાં ઍન્ડરસન-તેંડુલકર ક્રિકેટ શ્રેણીની બીજી ટૅસ્ટ મૅચના આજે બીજા દિવસે ભારત, ઇંગ્લૅન્ડ સામે પાંચ વિકેટ પર 310 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કરશે. સુકાની શુબમન ગિલ 114 રન અને રવિન્દ્ર જાડેજા 41 રન બનાવીને રમતમાં છે. જ્યારે યશસ્વી જયસ્વાલે ગઈકલે 87 રન બનાવ્યા. ઇંગ્લૅન્ડના ક્રિસ વૉક્સે બે વિકેટ લ...

જુલાઇ 3, 2025 8:42 એ એમ (AM) જુલાઇ 3, 2025 8:42 એ એમ (AM)

views 3

કચ્છમાં રમાતી મહિલા નેશનલ હૅન્ડબૉલ સ્પર્ધામાં ગુજરાત અને પંજાબની ટીમ ફાઈનલમાં પહોંચી

કચ્છમાં રમાઈ રહેલી મહિલાઓની રાષ્ટ્રીય કક્ષાની સિનિયર હૅન્ડબૉલની સ્પર્ધાનું આજે સમાપન થશે. ગુજરાત અને પંજાબની ટીમ આ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે 25 રાજ્યની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે, ગઈકાલે સવારના સત્રમાં છ મૅચ રમાઈ, જેમાં કાંટાની ટક્કર જોવા મળી. યજમ...