સપ્ટેમ્બર 16, 2025 2:12 પી એમ(PM)
8
પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, વૈશાલી રમેશબાબુનું સમર્પણ પ્રશંસનિય છે.પ્રધાનમંત્રીએ વૈશાલીને ભવિષ્ય માટે શુભકામના પા...