સપ્ટેમ્બર 19, 2025 1:45 પી એમ(PM)
10
પીવી સિંધુ ચાઇના માસ્ટર્સની ક્વાર્ટર ફાઇનલમાં, તો એશિયા કપમાં આજે ભારત અને ઓમાન વચ્ચે મુકાબલો
બેડમિન્ટનમાં ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ શેનઝેનમાં ચાઇના માસ્ટર્સના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે તેનો સામનો દક્ષિણ કોરિયાની એન સે યંગ સામે થશે. ભારતની સ્ટાર મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ. એશિયા કપ T 20 ક્રિકેટ મેચ...