રમતગમત

જુલાઇ 15, 2025 9:27 એ એમ (AM) જુલાઇ 15, 2025 9:27 એ એમ (AM)

views 3

હોંગકોંગ ખાતે યોજાયેલી ત્રીજી એશિયન શટલકોક ચેમ્પિયનશિપ 2025માં પાટણના વિદ્યાર્થીએ ચાર ચંદ્રક જીત્યા

હોંગકોંગ ખાતે યોજાયેલી ત્રીજી એશિયન શટલકોક ચેમ્પિયનશિપ 2025માં પાટણના વિદ્યાર્થીએ ચાર ચંદ્રક જીત્યા છે.ભારતનું પ્રતિનિધિત્વ કરતા પાટણ જિલ્લાના સિધ્ધપુરની ગોકુલ ગ્લોબલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સાવનસિંહ હડિયોલ તથા આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ ડિરેક્ટર હિમાંશુ સોલંકીએ ચંદ્રકો જીતીને જિલ્લા સહિત રાજ્યનું ગૌરવ ...

જુલાઇ 15, 2025 8:37 એ એમ (AM) જુલાઇ 15, 2025 8:37 એ એમ (AM)

views 4

જાડેજાની લડાયક રમત છતાં પણ લોર્ડ્ઝ ટેસ્ટમાં ભારતનો ઇગ્લેંડ સામે પરાજય

લોર્ડસ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાની લડાયક રમત છતાં ભારતનો ઇગ્લેંડ સામે 22 રને પરાજય થયો હતો. યજમાન ટીમ દ્વારા નિર્ધારિત 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત 170 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. રવિન્દ્ર જાડેજાએ અણનમ 61 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે 3-3 વિકેટ ઝ...

જુલાઇ 14, 2025 1:59 પી એમ(PM) જુલાઇ 14, 2025 1:59 પી એમ(PM)

views 4

લોર્ડઝ ટેસ્ટમાં ઇગ્લેંડ સામે જીત મેળવવા ભારતને 135 રનની જરૂરિયાત.

ક્રિકેટમાં, એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડ સામે બીજા દાવમાં ભારતે ચાર વિકેટે 58 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે ભારતને જીતવા 193 રનના લક્ષ્ય આપ્યો છે. કે એલ રાહુલ હાલમાં 33 રન સાથે ક્રીઝ પર છે આજે અંતિમ દિવસે તેઓ નવા બેટ્સમેન સાથે ભારતીય ઇનિંગ ફરી શરૂ કરશે. લોર્ડ્સ ટે...

જુલાઇ 14, 2025 9:57 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:57 એ એમ (AM)

views 4

34મી જૂનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં અમદાવાદે છોટાઉદેપુરને અને સુરતે જામનગરને હરાવ્યું, આજે ચાર મેચો રમાશે

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025 અંતર્ગત ટોપ 8 ટીમો વચ્ચે સુપર લીગની મેચ યોજાઇ છે.ગઇકાલે રમાયેલી પ્રથમ મેચમાં આણંદનો વલસાડ સામે વડોદરાનો ગાંધીનગર સામે અને અમદાવાદે છોટાઉદેપુરને તેમજ સુરતે જામનગર પર વિજય મેળવ્યો હતો. આજે વલસાડ અને ગાંધીનગર વચ્...

જુલાઇ 14, 2025 9:43 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:43 એ એમ (AM)

views 3

વિશ્વ નંબર એક ખેલાડી જેનિક સિનરે ટેનિસ વિમ્બલ્ડન 2025નો ખિતાબ જીત્યો

ટેનિસમાં, વિશ્વ નંબર એક ખેલાડી જેનિક સિનરે ગઈકાલે રાત્રે લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં પોતાનો પહેલો વિમ્બલ્ડન 2025નો ખિતાબ જીત્યો. તેમણે હાઇ-ઓક્ટેન ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝને 4-6, 6-4, 6-4,6-4 થી હરાવ્યા અને સ્પર્ધાના 148 વર્ષના ઇતિહાસમાં વિમ્બલ્ડન જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્ય...

જુલાઇ 14, 2025 9:25 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:25 એ એમ (AM)

views 4

ભારત અને ઇગ્લેંડ વચ્ચેની લોર્ડસ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક બની

ક્રિકેટમાં, એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડ સામે બીજા દાવમાં ભારતે ચાર વિકેટે 58 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે ભારતને જીતવા 193 રનના લક્ષ્ય આપ્યો છે. જેમા, કે એલ રાહુલ હાલમાં 33 રન સાથે ક્રીઝ પર છે અને તે આજે અંતિમ દિવસે નવા બેટ્સમેન સાથે ભારતીય ઇનિંગ્સ ફરી શરૂ કરશે....

જુલાઇ 13, 2025 1:48 પી એમ(PM) જુલાઇ 13, 2025 1:48 પી એમ(PM)

views 3

વિમ્બલ્ડનમાં, આજે પુરુષ સિંગલ્સ ફાઇનલમાં જેન્નિર સિનરનો સામનો કાર્લોસ અલ્કારાઝ સામે થશે

વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સ સ્પર્ધામાં આજે વિશ્વનાં નંબર વન ખેલાડી જેન્નિર સિનરનો સામનો સ્પેનના બીજા ક્રમાંકિત કાર્લોસ અલ્કારાઝ સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે.

જુલાઇ 13, 2025 8:48 એ એમ (AM) જુલાઇ 13, 2025 8:48 એ એમ (AM)

views 3

વિમ્બલ્ડનમાં, મહિલા સિંગલ્સ ફાઇનલમાં પોલેન્ડની ઇગા સ્વિયાતેકે અમેરીકાની અમાન્ડા અનિસિમોવાને હરાવી પ્રથમ વિમ્બલ્ડન ખિતાબ જીત્યો

પોલેન્ડની વિશ્વની ચોથા નંબરની ખેલાડી ઇગા સ્વિયાતેકે પ્રથમ વખત વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. લંડનમાં ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં તેણે એકતરફી મેચમાં 13મી ક્રમાંકિત અમાન્ડા અનિસિમોવાને 6-0 ,6-0 થી હરાવી હતી. સ્વિયાતેકનું આ છઠ્ઠું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે.પુરુષ સિંગલ્સ સ્પર્ધામાં ...

જુલાઇ 13, 2025 8:39 એ એમ (AM) જુલાઇ 13, 2025 8:39 એ એમ (AM)

views 2

ક્રિકેટમાં, લોર્ડ્સ ખાતે શ્રેણીની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતે ઇંગ્લેન્ડનાં 387 રનની બરાબરી કરીઃ બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડનાં વિના વિકેટે બે રન

ક્રિકેટમાં, યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડ્સ ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત સામે તેની બીજી ઇનિંગ ફરી શરૂ કરશે.. ઇંગ્લેન્ડે ગઈકાલે મેચ પૂરી થઈ ત્યારે વિના વિકેટે બે રન બનાવ્યા હતા.અગાઉ, ભારત તેની પ્રથમ ઇનિંગમાં 387 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે તેણે ઇંગ્લેન્ડના પ્રથમ દાવન...

જુલાઇ 12, 2025 7:47 પી એમ(PM) જુલાઇ 12, 2025 7:47 પી એમ(PM)

views 3

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ભારત ઇંગ્લેન્ડથી હજુ 88 રન પાછળ

ક્રિકેટમાં એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં લંડનના લોર્ડ્સ ખાતે ત્રીજા દિવસે, ભારતે યજમાન ઇંગ્લેન્ડ સામે રંમતા 4 વિકેટે 248 રન બનાવ્યા હતા. મુલાકાતી ટીમ 139 રનથી પાછળ હતી. ભારતે આજે પોતાનો પહેલો દાવ 3 વિકેટે 145 રનના રાત્રિના સ્કોરથી ફરી શરૂ કર્યો. અગાઉ, ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 387 રનમાં ઓલઆ...