જુલાઇ 20, 2025 1:24 પી એમ(PM) જુલાઇ 20, 2025 1:24 પી એમ(PM)
5
ભારતના ટોચના પૂર્વ ક્રિકેટરોએ રમવાનો ઇન્કાર કરતાં એજબેસ્ટન ખાતે આજે રમાનારી વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડની પાકિસ્તાન સામેની આજની મેચ રદ
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025માં ભારત ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચેની ક્રિકેટ મેચ રદ કરવામાં આવી છે. સરહદ પારના આતંકવાદને કારણે પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આયોજકોને ટિતાઓનો સામનો કરવો પડતા મેચ રદ કરવામાં આવી હતી. એક જાહેર નિવેદનમાં, ડબ્લ્યુસીએલ લીગે ચાહકોની લાગણીઓને ઠેસ...