રમતગમત

જુલાઇ 23, 2025 7:31 પી એમ(PM) જુલાઇ 23, 2025 7:31 પી એમ(PM)

views 3

બેડમિન્ટનમાં, પી.વી. સિંધુએ જાપાનની ટોમોકા મિયાઝાકી સામે જીત મેળવીને ચાઇના ઓપન સુપર 1000 ઝુંબેશની શરૂઆત કરી

બેડમિન્ટનમાં, પી.વી. સિંધુએ જાપાનની ટોમોકા મિયાઝાકી સામે જીત મેળવીને ચાઇના ઓપન સુપર 1000 ઝુંબેશની શરૂઆત કરી, જ્યારે ઉન્નતિ હુડા અને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરુષ ડબલ્સ જોડી પણ આજે ચીનના ચાંગઝોઉમાં શાનદાર પ્રદર્શન સાથે આગળ વધી. ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સિંધુએ 62 મિનિટની લડતમાં 202...

જુલાઇ 23, 2025 6:44 પી એમ(PM) જુલાઇ 23, 2025 6:44 પી એમ(PM)

views 5

જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સની ઍથ્લેટિક્સ રમતમાં ગુજરાતના ખેલાડી રૂચિત મોરી સેમિ-ફાઈનલમાં પહોંચ્યા

જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સ 2025ની ઍથ્લેટિક્સ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતના ખેલાડી રૂચિત મોરી સેમિ-ફાઈનલમાં પહોંચ્યા છે. રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, રાજ્યના ખેલાડીઓની ઉજ્જવળ કારકિર્દી માટે સમર્...

જુલાઇ 23, 2025 1:22 પી એમ(PM) જુલાઇ 23, 2025 1:22 પી એમ(PM)

views 4

આજથી ભારત અને ઇંગ્લેંડ વચ્ચે માંન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટનો આરંભ થશે.

ક્રિકેટમાં, ભારત અને ઇંગ્લેન્ડ આજથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમશે. ભારત પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી પાછળ છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. શ્રેણી સરભર કરવા ભારત પૂરી તાકાત સાથે મેદાનામાં ઉતરશે. જ્યારે શ્રેણી જીતવાના ધ્યેય સાથે યજમાન ટીમ એડીચોટીનું જોર ...

જુલાઇ 23, 2025 10:18 એ એમ (AM) જુલાઇ 23, 2025 10:18 એ એમ (AM)

views 3

ગુજરાત રાજ્ય બાસ્કેટ બોલમાં ભાવનગરની બંને ટીમો ચેમ્પિયન બની

ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ જૂનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ 2025-26માં ભાવનગરની બોયઝ અને ગર્લ્સ બંને ટીમો વિજેતા બની છે. ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ અને કચ્છ જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશનના સહયોગથી ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સમગ્ર રાજ્યમા...

જુલાઇ 23, 2025 8:35 એ એમ (AM) જુલાઇ 23, 2025 8:35 એ એમ (AM)

views 5

ભારત મહિલા ક્રિકેટરોએ રોમાંચક બનેલી છેલ્લી વનડેમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણી જીતી

ત્રણ મેચની મહિલા વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીના રોમાંચક મેચમાં, ભારતે ગઈકાલે રાત્રે ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે અંતિમ રમતમાં ઈંગ્લેન્ડને 13 રનથી હરાવ્યું અને શ્રેણી 2-1થી જીતી લીધી.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા, ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 318 રનનો શાનદાર સ્કોર બનાવ્યો. જેના જવાબમાં યજમ...

જુલાઇ 22, 2025 1:18 પી એમ(PM) જુલાઇ 22, 2025 1:18 પી એમ(PM)

views 5

એક દિવસિય શ્રેણી જીતવા માટે ભારત અને ઇગ્લેંડની મહિલા ટીમો આજની છેલ્લી વન-ડેમાં એડી ચોટીનું જોર લગાવશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણીની છેલ્લી મેચ આજે ઇંગ્લેન્ડના ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાશે. શ્રેણી 1-1 થી બરાબરી પર છે. અગાઉ, ભારતે સાઉથમ્પ્ટનમાં તેની પહેલી મેચ જીતી હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં બીજી મેચ ડકવર્થ-લુઇસ-સ્ટર્ન પદ્ધતિથી જીતી હતી. આ હાર છતાં, ભાર...

જુલાઇ 22, 2025 7:46 એ એમ (AM) જુલાઇ 22, 2025 7:46 એ એમ (AM)

views 5

ભારતની ગ્રાન્ડ માસ્ટર દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પીનો આજે FIDE મહિલા વિશ્વ કપ ચેસ સ્પર્ધામાં સેમિફાઇનલ મુકાબલા

ભારતની ગ્રાન્ડ માસ્ટર દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી આજે FIDE મહિલા વિશ્વ કપ ચેસ સ્પર્ધામાં સેમિફાઇનલ મુકાબલા રમશે. સેમિફાઇનલમાં, દિવ્યાનો સામનો ચીનની તાન ઝોંગી સામે થશે, જ્યારે કોનેરુ હમ્પી ચીનની લેઈ ટિંગજી સામે ટકરાશે. દિવ્યાએ ગઇકાલે રેપિડ ટાઇ-બ્રેકમાં હરિકા દ્રોણાવલ્લીને 2-0 થી હરાવી સેમિફાઇનલમાં...

જુલાઇ 21, 2025 7:45 પી એમ(PM) જુલાઇ 21, 2025 7:45 પી એમ(PM)

views 2

વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપમાં ભારતની પાંચ ખેલાડીએ રાઉન્ડ ઓફ 64માં પ્રવેશ કર્યો

સ્ક્વોશમાં, ભારતના અનાહત સિંહ, આરાધ્યા પોરવાલ, અનિકા દુબે, નવ્યા સુંદરરાજન અને રુદ્ર સિંહે આજે કૈરોમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સના રાઉન્ડ ઓફ 64માં પ્રવેશ કર્યો છે. જોકે, ઉન્નતિ ત્રિપાઠી પોતાનો પહેલો રાઉન્ડ હારી ગઈ. આજથી કૈરોમાં શરૂ થયેલી વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં શનિવાર સ...

જુલાઇ 21, 2025 9:00 એ એમ (AM) જુલાઇ 21, 2025 9:00 એ એમ (AM)

views 2

ભારતની કોનેરુ હમ્પીએ ફિડે મહિલા ચેસ વિશ્વકપ 2025ની સેમિફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો

ભારતની કોનેરુ હમ્પીએ ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. આ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. હમ્પીએ શાનદાર પ્રદર્શન કરતાં ક્વાર્ટર ફાઇનલમાં ચીનની સોંગ યુચિનને હરાવી છે.દરમિયાન દિવ્યા દેશમુખ અને હરિકા દ્રોણવલ્લી આજે ક્વાર્ટર ફાઇ...

જુલાઇ 20, 2025 7:27 પી એમ(PM) જુલાઇ 20, 2025 7:27 પી એમ(PM)

views 2

પોર્ટુગલ સ્પોર્ટ્સ મીટમાં, ભારતના મુરલી શ્રીશંકરે લાંબી કૂદનો ખિતાબ જીત્યો.

પોર્ટુગલ સ્પોર્ટ્સ મીટમાં, ભારતના મુરલી શ્રીશંકરે લાંબી કૂદનો ખિતાબ જીતી લીધો છે. એશિયન ગેમ્સના રજત ચંદ્રક વિજેતા મુરલીએ ગઈકાલે 7.75 મીટર લાંબી છલાંગ ભરી હતી. પોલેન્ડના પીઓટર ટાર્કોવસ્કી બીજા સ્થાને રહ્યા અને ઓસ્ટ્રેલિયાના ક્રિસ મિત્રેવસ્કી ત્રીજા સ્થાને રહ્યા.