એપ્રિલ 21, 2025 7:52 એ એમ (AM)
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યુઃ આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો
IPL ટી-20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને નવ વિકેટે હરાવ્યું હતું. ચ...