રમતગમત

ઓગસ્ટ 19, 2025 7:38 પી એમ(PM) ઓગસ્ટ 19, 2025 7:38 પી એમ(PM)

views 7

ઑલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કઝાખસ્તાનમાં ઍશિયન નિશાનેબાજી ચૅમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

બે વખતનાં ઑલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કઝાખસ્તાનમાં ઍશિયન નિશાનેબાજી ચૅમ્પિયનશીપમાં મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મનુ ભાકરે 219 પૂર્ણાંક સાત પૉઈન્ટ મેળવ્યાં. ચીનનાં ખેલાડી પહેલા અને કૉરિયાનાં ખેલાડી બીજા ક્રમાંકે રહ્યાં. ભારતે મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલની ટીમ સ...

ઓગસ્ટ 19, 2025 6:59 પી એમ(PM) ઓગસ્ટ 19, 2025 6:59 પી એમ(PM)

views 6

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે, જેમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24 થી 30 ઓગસ્ટ દરમિયાન કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ યોજાશે. તેમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 આયોજન કરાયું છે, જે...

ઓગસ્ટ 19, 2025 9:25 એ એમ (AM) ઓગસ્ટ 19, 2025 9:25 એ એમ (AM)

views 4

16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે પહેલા દિવસે બે સુવર્ણ અને ત્રણ રજત ચંદ્રક જીત્યા

16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ગિરીશ ગુપ્તાએ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક અને દેવ પ્રતાપે રજત ચંદ્રક જીત્યો છે.ગિરીશે ફાઈનલમાં 241.3 પોઈન્ટ અને દેવ પ્રતાપે 238.6 પોઈન્ટ મેળવ્યા હતા. ભારતે પહેલા દિવસે બે સુવર્ણ અને ત્રણ રજત ચંદ્રક જીત્યા હતા. જુનિયર મેન્સ એર પિસ્તોલમાં કપિલ બૈં...

ઓગસ્ટ 18, 2025 7:40 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:40 પી એમ(PM)

views 5

16મી એશિયન શૂટિંગ સ્પર્ધામાં હરિયાણાના કપિલ બૈંસલાએ દેશને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવ્યો

કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં 16મી એશિયન શૂટિંગ સ્પર્ધામાં હરિયાણાના પલવલના કપિલ બૈંસલાએ 10 મીટર એર પિસ્તોલ મેન્સ જુનિયર ફાઇનલમાં 243.0 ના સ્કોર સાથે ભારતને પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો. તેમણે રોમાંચક મુકાબલામાં ઉઝબેકિસ્તાનના ઇલ્કોમ્બેક ઓબિડજોનોવને 0.6થી પાછળ છોડી દીધો. ભારતના જોનાથન ગેવિન એન્ટોનીએ 220.7...

ઓગસ્ટ 18, 2025 7:05 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:05 પી એમ(PM)

views 1

કેરળમાં રમાયેલી રાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરાના ત્રણ ખેલાડીએ 11 ચંદ્રક જીત્યા

વડોદરાના ત્રણ પાવરલિફ્ટિંગના ખેલાડીએ કેરળના કોઝીકોડમાં રમાયેલી નૅશનલ માસ્ટર્સ ક્લાસિક ઍન્ડ ઇક્વિપ્ડ પાવરલિફ્ટીંગ ચૅમ્પિયનશિપમાં 11 ચંદ્રક જીત્યા છે. સ્પર્ધામાં દેશભરમાંથી 600થી વધુ ખેલાડીએ ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓને મ્હાત આપી વડોદરાના ખેલાડીઓએ પાંચ સુવર્ણ, 2 રજત અને ચાર કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે.

ઓગસ્ટ 18, 2025 10:30 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 10:30 એ એમ (AM)

views 6

ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિયેશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26નો પ્રારંભ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26નો ગઇકાલથી પ્રારંભ થયો છે.આ ક્લબ ચેમ્પિયનશીપમાં ચેમ્પિયનને એક લાખ, રનર્સ અપને 75 હજાર, ત્રીજા સ્થાને આવનારને 50 હજાર અને ચોથા સ્થાને આવનારને 25 હજારના ઇનામો તથા ટ્રોફી અને મેડલ આપવામાં આવે છે.ગઇકાલે રમાયેલ મેચમાં વડોદરા ...

ઓગસ્ટ 18, 2025 7:45 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 7:45 એ એમ (AM)

views 6

નીરજ ચોપરાએ 2025 ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું

વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ આ મહિનાની 27 અને 28 તારીખે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાનારી 2025 ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તાજેતરના સિલેસિયા લેગમાં ભાગ ન લેવા છતાં, ચોપરાનું આ સિઝનમાં અગાઉનું પ્રદર્શન તેના ક્વોલિફિકેશનને સુનિશ્ચિ...

ઓગસ્ટ 17, 2025 2:33 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 2:33 પી એમ(PM)

views 8

ડ્યુરન્ડ કપ ફૂટબૉલની ક્વાર્ટર ફાઈનલમાં આજે મોહન બાગાન સુપર જાયન્ટ્સ ઇસ્ટ બંગાલ સામે રમશે.

ડ્યુરન્ડ કપ ફૂટબૉલની ક્વાર્ટર ફાઈનલમાં આજે મોહન બાગાન સુપર જાયન્ટ્સ ઇસ્ટ બંગાલ સામે રમશે. આ મૅચ કોલકાતામાં સાંજે સાત વાગ્યે શરૂ થશે. અન્ય એક ક્વાર્ટર ફાઈનલમાં સાંજે ચાર વાગ્યે જમશેદપુર ડાયમન્ડ હાર્બર સામે રમશે.

ઓગસ્ટ 17, 2025 7:47 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 7:47 એ એમ (AM)

views 5

ભારતનાં તાન્યા હેમંતે સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું

ભારતની તાન્યા હેમંતે સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. નોર્ધન મારિયાના દ્વીપસમૂહમાં ગઈકાલે ફાઇનલમાં તાન્યાએ જાપાનની કાનાએ સકાઈને પરાજય આપ્યો હતો. આ ટાઇટલ તાન્યાનું આ વર્ષનું પહેલું અને તેની કારકિર્દીનું ચોથું આંતરરાષ્ટ્રીય ચેલેન્જ ટાઇટલ છે. આ અગાઉ તાન્યાએ...

ઓગસ્ટ 16, 2025 2:07 પી એમ(PM) ઓગસ્ટ 16, 2025 2:07 પી એમ(PM)

views 4

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2025 આજથી કઝાકિસ્તાનમાં શરૂ થશે.

શૂટિંગમાં, એશિયન ચેમ્પિયનશિપ 2025 આજથી કઝાકિસ્તાનના શ્યામકેન્ટ શૂટિંગ પ્લાઝા ખાતે શરૂ થશે. બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકર આ ઇવેન્ટમાં ભારતના અભિયાનનું નેતૃત્વ કરશે. દરમિયાન ચેસમાં, ભારતીય ગ્રાન્ડમાસ્ટર એમ પ્રણેશે ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025 માં ચેલેન્જર્સનો તાજ જીત્યો, તેઓ આવતા વર્ષે માસ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.